અભિનેત્રી મુશ્કેલીમાં! VIDEO વાયરલ

'કચ્ચા બાદામ' ફેમ અંજલિ અરોડા વિવાદોમાં ફસાઈ છે. કાનપુરમાં આયોજિત એક શો અધવચ્ચે છોડવા પર આયોજકે અંજલિ વિરુદ્ધ કાર્યવાહીની ચેતવણી આપી છે. આયોજકનો આરોપ છે શો છોડવાના કારણે તેમને ભારે આર્થિક નુકશાન થયું છે. તેમને અંજલિની ટીમ પર બિન-વ્યાવસાયિક વલણ અપનાવવાનો, ઇમેઇલનો જવાબ ન આપવો જેવા મુદ્દાઓનો પણ આરોપ લગાવ્યા છે. સ્ટેજ પરથી અંજલિનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે.

సంబంధిత పోస్ట్

✕
✕