ડિઝલને લઈને મોટા સમાચાર

ડિઝલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિડિલ ઇસ્ટમાં જારી સંકટ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતો અને પુરવઠા પર દબાણ જોતા ખાનગી તેલ કંપનીઓએ ડીઝલના વેચાણ પર કાપ મુક્યો છે. JIO-BP એ પ્રતિ ગ્રાહક 50 લીટર અને દરેક આઉટલેટ પર દરરોજ 6,000 લીટરની લિમિટ નક્કી કરી છે. જ્યારે, Nayara Energy એ 70 થી 200 લીટર સુધીની લિમિટ રાખી છે. સરકારી તેલ કંપનીઓના પંપો પર હાલ આ પ્રકારનો કોઈ પ્રતિબંધ નથી.

సంబంధిత పోస్ట్

✕
✕