ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો:અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 20 ઓક્ટોબર સુધી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. જેના કારણે રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. વધુમાં, ઓક્ટોબરના અંતમાં બંગાળની ખાડીમાં એક ભયંકર ચક્રવાત બનવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે. આગાહી મુજબ ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં માવઠું થઈ શકે છે.

సంబంధిత పోస్ట్

✕
✕