હર્ષ સંઘવી જાપાનના પ્રવાસે જશે

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 ને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણકારો સાથે સંપર્ક વધારવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાપાનના પ્રવાસે છે. જાપાન પ્રવાસમાં હર્ષ સંઘવી સાથે ગુજરાત સરકારના સિનિયર અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ જોડાશે. પ્રવાસ દરમિયાન જાપાનના વિવિધ ઉદ્યોગ ગૃહો અને રોકાણકારો સાથે બેઠકો યોજાય તેવી શક્યતા છે

సంబంధిత పోస్ట్

✕
✕