ભારતની બેટીએ ઇતિહાસ રચી દીધો

ભારતીય એથ્લીટ સીમા કુમારીએ 2026 એશિયન ગેમ્સમાં 10,000 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં મહિલાઓની 10,000 મીટર દોડની ફાઇનલ હતી, જેમાં સીમા કુમારીએ 32:50.05 સેકેંડ સાથે ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. આ પહેલા 2010 માં ભારતની પ્રીજા શ્રીધરને આ ઇવેન્ટમાં ગોલ્ડમેડલ જીત્યો હતો, જ્યારે કવિતા રાઉતે સિલ્વર મેડલ પર કબ્જો કર્યો હતો.

సంబంధిత పోస్ట్

✕
✕