GOOD NEWS: પગાર વહેલો આવશે!

સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દેશભરમાં ત્રણ દિવસની બેંક હડતાળને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને પગાર અને પેન્શન આવતીકાલે આવી શકે છે. વાસ્તવમાં, 28થી 30 સપ્ટેમ્બર સુધી બેંક હડતાળ અને ત્રિમાસિક ગાળાના અંતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

సంబంధిత పోస్ట్

✕
✕